નિયમ / હવે અકસ્માત સમયે કોઈની મદદ કરતા અચકાતા નહીં, સરકારે બદલી કાઢ્યો આ નિયમ

Govt notifies rules to protect people who help accident victims

કેન્દ્ર સરકારે રોડ અકસ્માતમાં વિકિટમ્સ (Road Accident Victims) ની મદદ કરનારાઓને કાયદાકીય મુશ્કેલીઓથી છૂટકારો આપવા માટે નવા નિયમો જાહેર કરી દીધા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય તરથી જાહેર કરવામાં આવેલી અધિસૂચના મુજબ હોસ્પિટલ અથવા પોલીસ અધિકારી દૂર્ઘટના પછી ઘટનાસ્થળ પર મદદ કરનારા લોકોનું નામ, સરનામું, ઓળખ, ફોન નંબર અથવા બીજી કોઇ વિગત આપવા માટે મજબૂર કરી શકશે નહીં. સરળ ભાષામાં સમજીએ તો હવે તમે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને કોઇપણ પ્રકારની મદદ વિના સંકોચે કરી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ