Fact Check / ઓનલાઈન અભ્યાસ માટે સરકાર ફ્રીમાં આપી રહી છે 3 મહિનાનું રિચાર્જ? જાણો શું છે આ વાયરલ મેસેજની સચ્ચાઈ

government giving 3 months recharge to users for online course pib fact check

દાવામાં નકલી વેબસાઇટની લિંક આપવામાં આવી છે, જેના પર યુઝર્સને રિચાર્જ પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું છે. મેસેજમાં જણાવાયું છે કે આ ઑફર 24 જૂન, 2022 સુધી મર્યાદિત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ