Tech Masala / Google Photos: મોબાઈલમાં વર્ષો જૂના ફોટો 1 સેકન્ડમાં સર્ચ કરો

આજે સૌ કોઈ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ફોન પર વાત કરવા સિવાય જો સૌથી વધુ સ્માર્ટફોનનો ઉપયોગ થતો હોય તો તે છે કેમેરા માટે. એટલે જ આપણાં ફોનમાં હજારો ફોટોઝ સેવ થયેલાં હોય છે. જો કે સમસ્યા તો અહીંથી શરૂ થાય છે કે જે-તે સમયે ખચાખચ ફોટો તો ક્લિક કરી દઈએ છીએ પરંતુ તેનાથી સ્પેસ તો ભરાઈ જ જાય છે પરંતુ જૂના ફોટોઝ શોધવાની પણ માથાકૂટ વધી જાય છે. તો જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો Google Photos નો ઉપયોગ કરીને કેવી રીતે સરળતાથી ફોટો શોધી શકો છો તે જુઓ આજના Tech Masala માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ