ટેક્નોલોજી / ગૂગલના સ્થાપકોનું રાજીનામું : હવે સુંદર પિચાઈ પેરન્ટ કંપની આલ્ફાબેટના પણ CEO બન્યાં

Google News Sundar Pichai Became CEO ar Parent firm Alphabet

ગૂગલે મંગળવારે ભારતીય મૂળના સુંદર પિચાઈને પોતાની પેરન્ટ કંપની આલ્ફાબેટના મુખ્ય અધિકારી (CEO) તરીકે નિમાયા છે. પિચાઈએ ઈન્ટરનેટની દિગ્ગજ કંપનીના સહ સંસ્થાપક લેરી પેજની જગ્યા લીધી છે. સહસંસ્થાપક, શેરધારકો અને આલ્ફાબેટના નિર્દેશક મંડળના સભ્યોના રૂપમાં લેરી પેજ અને સર્ગી બ્રિનની ભાગીદારી રહેશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ