લૉકડાઉન / વર્ક ફ્રોમ હોમ કરનાર કર્મચારીઓને 75 હજાર આપશે આ કંપની, જુલાઇથી શરૂ થશે ઓફિસ

google employees to get rs 75000 work from home

ગુગલે આગામી 6 જૂલાઇથી ઓફિસ ખોલવાનો પ્લાન બનાવ્યો છે. સાથે જ કંપનીએ ઘરેથી કામ કરતા કર્મચારીઓને કામ માટે જજૂરી ફર્નિચર અને અન્ય સામાન માટે 1 હજાર ડૉલર(આશરે 75 હજાર)આપવાનું એલાન કર્યું છે. લૉકડાઉનના કારમે ગુગલના તમામ કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ