દાવો / Google CEO સુંદર પિચાઇએ મને ફોન કરીને માફી માંગી: ડોનાલ્ડ ટ્રંપ

google ceo sundar pichai said sorry claims donald trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું ગૂગલના પ્રમુખ જે મહાન સજ્જન વ્યક્તિ છે એમને મને ફોન કર્યો અને મારી માફી માંગી. ટેક ક્રંચ રિપોર્ટ અનુસાર ગૂગલે ટ્રંપની માંગવા વાળી વાત પર કોઇ નિવેદન આપ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ