બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / good relief news about corona big mystery solved relief from great fear omicron

મહામારી / આખરે આવ્યાં કામના સમાચાર ! કોરોનાનો આ ભ્રમ ભાંગી નાખ્યો વૈજ્ઞાનિકોએ, દૂર થઈ જશે તમારો પણ ડર

Hiralal

Last Updated: 10:37 PM, 12 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોના સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે હવામાં 20 મિનિટ રહ્યાં બાદ બીજા કોઈને સંક્રમિત કરવાની કોરોનાની ક્ષમતા 90 ટકા ઘટી જાય છે.

  • બ્રિટનની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના વૈજ્ઞાનિકોનો સ્ટડી
  • હવામાં  20 મિનિટ રહ્યાં બાદ કોરોના 90 ટકા નબળો પડી જાય છે
  • પછી બીજા કોઈને સંક્રમિત કરી શકતો નથી 

બ્રિટનની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના વૈજ્ઞાનિકોના સ્ટડીમાં કોરોનાને લઈને એક મોટો ભ્રમ દૂર થયો છે. આ ખબર વાંચીને તમારો ડર તો દૂર થઈ જશે પરંતુ સાવધાની રાખવાનું ચૂકતા નહીં. કોરોના વાયરસ દુનિયામાં આવ્યાને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ 2 વર્ષમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો આ વાયરસની તેના ચેપની અસરોનો સતત અભ્યાસ કરી રહ્યા છે. યુકેની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે કોરોના વાયરસ હવામાં 20 મિનિટ રોકાયા બાદ વ્યક્તિને ચેપની શક્યતા 90 ટકા ઘટી જાય છે. 

વૈજ્ઞાનિકોએ કોરોના પર મોટો ખુલાસો કર્યો
યુકેની બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા બહાર પાડવામાં આવેલા અભ્યાસના પરિણામો દર્શાવે છે કે હવામાં કોરોના વાયરસની ચેપની ક્ષમતા માં કેટલો સમય ઘટાડો થશે.  બીજી તરફ ભેજવાળી હવામાં કોરોના વાયરસ લાંબા સમય સુધી હવામાં રહીને વ્યક્તિને ચેપ લગાવી શકે છે.

ફેફસાંમાંથી બહાર નીકળતી વખતે વાયરસ પડવા લાગે છે નબળો 
દિલ્હીની બીએલકે મેક્સ હોસ્પિટલના સ્વાન્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો.સંદીપ નાયરના જણાવ્યા અનુસાર જ્યારે કોરોના વાયરસ ફેફસામાં રહે છે ત્યારે વાયરસને ભેજ મળે છે. વાયરસ સરળતાથી ભેજમાં જીવી શકે છે. જોકે, વાયરસ ટીપાંના રૂપમાં બહાર આવે કે તરત જ શુષ્ક વાતાવરણ તેની ચેપ લગાડવાની ક્ષમતા ઘટાડે છે.

તાપમાનની વાયરસ પર કોઈ અસર નથી
બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ તેમના સંશોધનમાં શોધી કાઢ્યું હતું કે બંધ ઓફિસના વાતાવરણમાં જ્યાં વાયરસને ભેજ મળતો નથી અને તેને શુષ્ક વાતાવરણ મળે છે, ત્યાં વાયરસની ચેપની ક્ષમતા 5 સેકન્ડમાં 50 ટકા ઘટે છે. જો કે, તે પછી, ચેપની ક્ષમતા ગુમાવવાની ગતિ ચોક્કસપણે ધીમી પડે છે. વાયરસના ફેલાવા પર તાપમાનની ખાસ અસર થતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ