વાવેતર / ગુજરાતમાં સારો વરસાદ, ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી વાવણી, જાણો કયા પાકનું કેટલું વાવેતર?

Good rains in gujarat farmers sow in large quantities

ગુજરાતમાં હાલ છેલ્લા થોડા દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સારા વરસાદથી ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 95 ટકા વાવેતર થયું છે. જેમાં તેલીબિયાનું ગત વર્ષની સરખામણીએ બમણું વાવેતર થયું છે. રાજ્યમાં 80.64 લાખ હેકટરમાં વાવેતર થયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ