Ek Vaat Kau / લૉકડાઉનમાં વીમાધારકોને સરકારની મોટી રાહત

કોરોના વધી રહેલા કહેરને કારણે દેશમાં લૉકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. મોટાભાગના કામકાજ ઠપ્પ હોવાથી કોઇ કામકાજ થઇ શકતું નથી ત્યારે આ કામકાજમાં જો હેલ્થ ઇન્સ્યોરન્સ કે પછી વાહનના વીમાના પ્રીમિયમનો સમાવેશ થતો હોય તો આ અંગે ભારત સરકારના નાણામંત્રાલયે એક અગત્યની જાહેરાત કરી છે. ત્યારે શું છે આ જાહેરાત તે અંગે વધુ જાણકારી મેળવવી હોય તો.જુઓ... Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ