લોકડાઉન / રાજકોટથી બહારગામ જવા માંગતા મુસાફરો માટે સારા સમાચાર, ST દ્વારા આજથી વધુ 19 રૂટ શરૂ કરાશે

રાજ્યમાં ધીરેધીરે જાહેર પરિવહનની સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટરાજકોટથી બહારગામ જવા માંગતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. હવે એસ.ટી. દ્વારા આજથી વધુ 19 રૂટ શરૂ થશે. જામનગર, ભાવનગરના રૂટ શરૂ કરાશે તથા જૂનાગઢ જવા માટે આજથી ફ્રિકવન્સી વધારવામાં આવશે. આ સિવાય જૂનાગઢ જવા માટે આજથી ફ્રિકવન્સી વધારવામાં આવશે

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ