રાહત / બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચારઃ કેનાલમાં વધુ 15 દિવસ અપાશે પાણી, સરકારનો નિર્ણય

Good news for the farmers of Banaskantha

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર  સામે આવી રહ્યાં છે. સરકારે કેનાલોમાં  31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ