બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / golden opportunity for those who are thinking investing gold

મોકો / સોનામાં રોકાણ કરવાનું વિચારતા લોકો માટે આ રહી સોનેરી તક, સરકાર લાગુ કરવા જઈ રહી છે નવી સ્કીમ

Kishor

Last Updated: 11:53 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ લોન્ચ કરશે. સરકારી ગોલ્ડ બોન્ડ 2022-23ની ત્રીજી શ્રેણી 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી મુકવામાં આવશે.

  • સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર
  • સોમવારથી સરકાર લાગુ કરી રહી છે SGB સ્કીમ
  • રિઝર્વ બેન્ક સોમવારે જારી કરશે સોવરીન ગોલ્ડ બોન્ડ

સોનાના ભાવમાં દિવસેને દિવસે તેજી જોવા મળી રહી છે. ત્યારે સરકાર સોનામાં રોકાણ કરતાઓ માટે સારી તક લઈને આવી છે. સોનાના રોકાણ કરતાઓ માટે સોમવાર, 19 ડિસેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) 2022-23ની નવી સ્કીમ શરૂ થવા જઈ રહી છે. સરકારી ગોલ્ડ બોન્ડ 2022-23ની ત્રીજી શ્રેણી 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી મુકવામાં આવશે.

સરકારી ગોલ્ડ બોન્ડ યોજના જારી કરશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઈસ 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક બે તબક્કામાં સરકારી ગોલ્ડ બોન્ડ યોજના જારી કરશે. આ યોજનાઓ ડિસેમ્બર અને માર્ચમાં રોકાણ માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ નાણાકીય વર્ષની ત્રીજી શ્રેણી 19 ડિસેમ્બરથી શરૂ થશે. બીજી તરફ, ચોથી શ્રેણી 2023માં 6 થી 10 માર્ચ સુધી શરૂ થશે.

અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારાશે

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. તેમજ 27 ડિસેમ્બરે પાત્રતા ધરાવતા અરજદારોને બોન્ડ જારી કરવામાં આવશે. ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 999 શુદ્ધ સોના પર રહેશે. જેઓ ઓનલાઈન અરજી કરે છે અને ડિજિટલ મોડ દ્વારા ચૂકવણી કરે છે તેઓ રૂ. 50 ની છૂટ મેળવવા માટે હકદાર રહેશે.

4 કિલો ખરીદીની મર્યાદા

મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો કાર્યકાળ આઠ વર્ષનો છે. પાંચ વર્ષથી તેમાં વ્યાજ ચુકવવાની તારીખનો સમય પહેલા જ રિડમ્પશનની સુવિધા છે. રોકાણકારોને તેમાં છ મહિનાના આધાર પર 2.50 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. એક રોકાણકાર વધુમાં વધુ ચાર કિલોગ્રામ સુધી ખરીદી કરી શકે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે કેશ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરી શકાશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ