લૂંટ / સોનાના વેપારીનો ૧૮ લાખના દાગીના ભરેલો થેલો આંચકી લૂંટારુ પલાયન

A gold trader worth Rs 18 lakh worth of baggage bagged robbery

ચૂંટણીના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને નાકાબંધી હોવા છતાં બનાસકાંઠાના ભાભરમાં લૂંટની ઘટના ઘટી હતી. વેપારીના થેલામાં સોના-ચાંદીના દાગીના ઉપરાંત રોકડ રકમ સહિત રૂ.૧૮ લાખની મતા હતી, જેની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ