બજાર / ગત સત્રમાં થયેલા ઘટાડા બાદ આજે ફરી મોંઘા થયા સોના-ચાંદી, જાણો કેટલે પહોંચ્યા ભાવ

gold silver price today gold and silver rates edge higher

ગત સત્રમાં ઝડપથી ઘટાડો નોંધાયા બાદ આજે ભારતમાં સોનાની કિંમતમાં ફરી વધારો નોંધાયો છે. ચાંદીમાં પણ તેજી નોંધાયી છે. એમસીએક્સ પર ડિસેમ્બર સોના વાયદો 0.19 ટકા વધીને 50 343 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદી વાયદામાં 0.3 ટકા વધારા સાથે 60,738 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. ગત સત્રમાં સોનાના ભાવ 850 રુપિયા પ્રતિ 10 ગ્રામ નીચે હતુ. જ્યારે ચાંદી 26,00 રુપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તુ થયું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ