કોમોડિટી / મે મહિનામાં લગભગ 2000 રૂપિયા સુધી વધી સોનાની ચમક, ખરીદી પહેલા જાણો આજે કેટલા વધ્યા સોનાના ભાવ

gold silver price today 31 may 2021 gold prices jump 2000 per 10 this month

ગ્લોબલ માર્કેટમાં મળેલા પોઝિટિવ સંકેતોથી સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદામાં સોનાનો ભાવ 0.25 ટકા પ્રતિ 10 ગ્રામ વધ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ