કોમોડિટી / સોનાને હમણાં અડતાં જ નહીં, થયો એક દિવસનો સૌથી મોટો ભાવ વધારો

gold rate today 04 march 2020

ભારતમાં કોરોના વાયરસને લિને ચિંતા વધી રહી છે ત્યારે સોનાના ભાવમાં પણ મોટાપાયે ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે બુધવારે દિલ્હીના બુલિયન બજારમાં 10 ગ્રામ સોનાની કિંમતમમાં 1155 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં પણ 1198 રૂપિયાનો વધારો નોંધાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ