તમારા કામનું / આજે જ કરી લો સોનાની ખરીદી ! સપ્તાહના અંતિમ દિવસે પણ ભાવમાં નોંધાયો ઘટાડો ,જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold prices fall on last day of business week

આ અઠવાડિયામાં પાંચ વાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ત્યારે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ