મૂંઝવણ / સોનાનો ભાવ પહોંચ્યો ઐતિહાસિક સ્તરે, ગ્રાહક ખરીદે કે વેચે તેની મૂંઝવણમાં

gold price nears 50000 per 10 gram amid covid19 pandemic is it right time to invest and get more-return

સોનાની કિંમતો સતત રેકોર્ડ સ્તરને પાર કરી રહી છે. 26 જૂને 10 ગ્રામ સોનાનો ભાવ 48, 589ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને વધતી અનિશ્ચિતતાની વચ્ચે યલો મેટરમાં વધારો થવાની આશા હતી. છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સે પણ 40.39 ટકાનો રેકોર્ડ રિટર્ન આપ્યું છે. અન્ય એસેટ ક્લાસ અને કેટેગરીની તુલનામાં તે વધારે છે. આજે સોનાનો ભાવ 50,000 સુધી પહોંચી ચૂક્યો છે. આ સમયે ગ્રાહક તેને ખરીદે કે વેચે તેને લઈને મૂંઝવણ અનુભવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ