ભાવ / સોનાની કિંમતોમાં નોંધાયો 7 વર્ષનો સૌથી મોટો ઘટાડો,જાણો સોનાની કિંમત કેટલે પહોંચી

gold price down as much as 5 percent on tuesday facing its worst one day rout in seven years

કોરોનાની રસીને સતત સારા સમાચારને લઈને દુનિયાભરના શેર માર્કેટોમાં ખરીદી પાછી ફરી છે. જેના કારણે સોનાની કિંમતો ઝડપથી નીચે આવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાનુંસાર આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતોમાં 5 ટકા ઘટાડો થયો છે. એક્સપર્ટનું કહેવું છે કે ઘરેલુ બજારોમાં સોનાની કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે. હાલની કિંમતોમાં 5-8 ટકા ઘટાડો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે દિલ્હી સરાફા બજારમાં સોનાની કિંતમાં 1317 રુપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. જ્યારે ચાંદીના ભાવ 2943 ઘટી ગઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x