રોકાણ / સોનામાં ઇનવેસ્ટ કરવા માટે ઘરેણા સિવાય આ ત્રણ રીત બેસ્ટ છે, જાણો કેવી રીતે કરશો રોકાણ

Gold investment Tools in india

ભારતમાં સોનુ લેવાની પ્રથા ઘણા વર્ષોથી ચાલે છે. ઘરમાં વહુ લાવવાની હોય કે દીકરીને પરણાવવાની હોય આપણે ભારતીયો ક્યારેય સોનુ લેવાથી પાછા પડતાં નથી. બાકીના લોકો ઇનવેસ્ટમેન્ટ માટે સોનુ લેતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે  સોનાના ઘરેણા સિવાય પણ તમે સોનાને અલગ રીતે ખરીદી શકો છો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ