કોમોડિટી / સોના-ચાંદીના ભાવમાં થઇ શકે છે ઘટાડો, જાણો આજે કેટલા ઘટ્યા

gold and silver prices today fall for second time in three days

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં કડાકાની અસર સીધી જ અસર ભારતીય બજારો પર પડી છે. બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, ગઇકાલે પણ સોના-ચાંદીના ભાવમાં થયો હતો ઘટાડો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ