માઠા સમાચાર / ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચારઃ બે એજન્સીઓનું ચિંતાજનક અનુમાન

Golbal rating agencies cut indias gdp forecast

ફિચ પછી બે અન્ય રેટિંગ એજન્સીઓ ગોલ્ડમેન સેક્શ અને ઇંડિયા રેટિંગ્સે ભારતની નીતિ-નિયંત્રકો માટે ચિંતા વધારી દીધી છે. બંને રેટિંગ એજન્સીઓનું અનુમાન છે કે ચાલુ નાણાંકીય વર્ષ એટલે કે 2020-21માં ભારતના GDPમાં અંદાજે 12 થી 15 ટકા જેટલો ભારે ઘટાડો જોવા મળી શકે છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ