બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / goddess lakshmi maa lakshmi give indicates before coming to the house

ધર્મ / મા લક્ષ્મી ઘરે પધારે તે પહેલા ઘરમાં દેખાવવા લાગે છે આવા સંકેત, વ્યક્તિ બની જાય છે માલામાલ

Arohi

Last Updated: 10:08 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Goddess Lakshmi: માતા લક્ષ્મીની પધરામણી જે પણ ઘરમાં થાય છે તેમના કિસ્મતના દ્વાર ખૂબ જાય છે. તેમની સુખ-સુવિધામાં કોઈ પણ પ્રકારની કમી નથી આવતી. માતા લક્ષ્મી ઘરમાં આવે તે પહેલા સંકેત આપે છે. તે સંકેત કયા છે આવો જાણીએ...

  • લક્ષ્મી ઘરે પધારે તે પહેલા દેખાય છે આ સંકેત
  • વ્યક્તિ બની જાય છે માલામાલ
  • સુખ-સુવિધામાં નથી આવતી કોઈ પ્રકારની કમી

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર માતા લક્ષ્મીની કૃપા સદા બની રહે. ધનની દેવી લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે લોકો અલગ અલગ ઉપાય કરે છે. માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે કે નહીં તેની જાણકારી આ સંકેતોથી લગાવી શકાય છે. 

સાવરણી 
સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમને સવારના સમયે કોઈ કચરો વાળતા દેખાય તો સમજી જજો કે તમારા ઘરે માતા લક્ષ્મીની કૃપા થવાની છે. 

શંખ
ત્યાં જ જો સવારે શંખનો અવાજ સંભળાય તો તે લક્ષ્મીના આગમનનો સંકેત છે. 

ઘૂવડ 
ઘૂવડ માતા લક્ષ્મીની સવારી છે. એવામાં ઘૂવડ દેખાવવાનો મતલબ છે કે તમારા ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરવાના છે. 

કાળીકીડી 
જો તમારા ઘરમાં કાળા રંગની કિડિ જોવા મળે છે તો સમજી જજો કે તમને અપાર ધનની પ્રાપ્તિ થવાની છે. 

જમણા હાથમાં ખંજવાડ
જમણા હાથમાં સતત ખંજવાડ આવવી પણ માતા લક્ષ્મીના આગમનનો સંકેત છે. હાથમાં ખંજવાડ આવવાનો મતલબ પૈસા મળવાના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ