Ek Vaat Kau / આખરે આજે Google ડાઉન કેમ?

આજે વિશ્વભરમાં સવારથી ગૂગલનું સર્વર ડાઉન થઈ જતાં જીમેલ, ડ્રાઈવ તેમ જ યુટ્યુબ જેવી કંપનીની મહત્વની સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. આવામાં યુઝર્સને ભારે તકલીફ પડી હતી અને કેટલાંય તર્ક-વિતર્ક થવા લાગ્યા હતાં કે આખરે શું બન્યું હતું એવું કે જેના કારણે તમામ સેવાઓ ઠપ્પ થઈ હતી. ત્યારે આ સવાલ જો તમને પણ થતો હોય કે શું થયું હતું અને ગૂગલના સર્વર કેવી રીતે કામ કરે છે તેની માટે જુઓ આજની Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ