સંકટ / દુનિયાભરમાં 'ચીપની અછતનું સંકટ': ઑટો ઈન્ડસ્ટ્રીને એવો ફટકો પડ્યો કે 41% વેચાણ ઘટ્યું 

Global 'chip shortage crisis': Auto industry hit by 41% sales decline

દુનિયાભરમાં સેમીકન્ડકટર ચિપની અછતનું સંક્ટ હવે સમગ્ર વિશ્વમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તેના કારણે આ ફેસ્ટિવ સિઝનમાં ઓટો ઈન્ડસ્ટ્રીઝના વેચાણ પર ગ્રહણ દેખાઈ રહ્યું છે .

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ