ગૌરવ / વૉલીબોલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યું છે સૌરાષ્ટનું આ ગામ

Girls from Sarakhadi rule women's volleyball

ગીર સોમનાથનાં કોડીનારનાં એક નાનકડા ગામડાની યુવતીઓ પોતાના સ્પોર્ટ્સ પ્રત્યેના સમર્પણ અને મહેનતના કારણે પ્રસિદ્ધિ મેળવી રહી છે. ગામની રમતવીર બાળાઓની મહેનતના કારણે દરિયા કાંઠાનું. ગામ સરખડી આજે લોક જીભે રમતું થયું છે. ગુજરાતનું આ ગામ સરખડી વોલીબોલનું પર્યાય બની ગયું છે. અહીંની મહિલા ખેલાડીઓએ કેવી કઠિન પરિસ્થિતિમાં વોલીબોલની પ્રેક્ટિસ કરી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે તે જોઈએ આ અહેવાલમાં. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ