માસુમ / VIDEO: હોમવર્ક માટે બહાના બનાવવા લાગી ક્યૂટ બાળકી, ટીચરે કર્યું એવું કે વાયરલ થઈ ગયો વીડિયો

girl did not do homework teacher used technique to make kid comfortable

કોરોનાકાળમાં સૌથી વધુ અસર લોકોની નોકરી અને બાળકોના અભ્યાસ પર પડ્યો છે. બંનેએ શીખવાની દ્રષ્ટિએ ઘણુ બધુ પાછળ છોડી દીધુ છે. ખાસ કરીને બાળકો પર ઑનલાઈન ક્લાસની નકારાત્મક અસર જોવા મળી છે. શિક્ષક સાથે ડાયરેક્ટ વાતચીત ના કરવી તેના માટે બેદરકારીનું કારણ બની ગયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ