ઘરેલૂ નુસ્ખા / દૂધમાં ઘી નાંખીને પીવાના છે ઘણા ફાયદા, ઝટથી દૂર થાય છે નાની-મોટી બિમારીઓ

ghee in milk is best for health desi ghee increase sex drive

એવું કોઇ પણ નહીં હોય જેને દેશી ઘી ખાવાનું પસંદ નહીં હોય. ખાસ કરીને ઠંડીમાં એનું સેવન કરવામાં આવે છે. લોકો ઘી માં પરાઠા શેકે છે અથવા તો હલવો બનાવીને ખાય છે. પરંતુ દૂધમાં ઘી નાંખીને પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર દૂધમાં ઘી નાંખીને પીવાથી ઘણા પ્રકારની ગંભીર પ્રકારની બિમારીઓ દૂર થાય છે. સાથે જ આ દૂધ હાડકાંને પણ મજબૂત બનાવે છે. એનું સેવન દરેક ઉંમરના લોકો કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ