Bollywood / ગહેના વશિષ્ઠે લગાવ્યો મુંબઇ પોલીસ પર લાંચ લેવાનો આરોપ કહ્યું, 'જો હું લાંચ ન આપુ તો મને...'

gehna vashisht accuses mumbai police of demanding bribe

રાજ કુન્દ્રા કેસમાં રોજ નવા વળાંક આવતા જાય છે. ગહેના વશિષ્ઠની ધરપકડ કરવા માટે મુંબઇ પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે પરંતુ અદાલતના આદેશના કારણે તેવું કંઇ થઇ રહ્યું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ