ઇલેક્શન 2022 / ગોંડલમાં બરાબરની રસાકસી વચ્ચે રિબડાને લાગી શકે છે ઝટકો, ટિકિટની રેસમાં જુઓ કોનું નામ સૌથી આગળ 

Geetaba Jadejas ticket almost decided amid controversy over ticket for Gondal assembly seat in Rajkot

રાજકોટની ગોંડલ વિધાનસભા બેઠક પર ટિકિટને લઇને બે બાહુબલીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં આ બેઠક પર ટિકિટ માટે રિબડા જુથનો પન્નો ટૂંકો પડતો હોય તેમ ગીતાબા જાડેજાની ટિકિટ લગભગ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ