ચર્ચા / ગીતા રબારીની કાલે PM સાથે અને આજે ગાંધીનગરમાં વધુ એક મુલાકાતથી થવા લાગી આ ચર્ચાઓ

Geeta Rabari meets CM Vijay Rupani after visit PM Modi

ગુજરાતી પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીનાં રાજકારણ તરફ પગરણનાં ગણગણાટ સંભળાઇ રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ગીતા રબારીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી. એક ગીત હિટ થતા જ ગીતા રબારીએ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં શુભાશિશ મેળવ્યા. ગુજરાતનાં યુવાનોમાં ગીતા રબારી સૌથી વધુ લોકપ્રિય ચહેરો કહેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ