ઉદારતા / એક દિવસમાં જ હજાર ગરીબોને ખવડાવી તેલંગાણાનાં આ વ્યક્તિએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Gautam Kumar made a world record by feeding the one thousand poor in a day in Telangana

ગૌતમકુમારે એક જ દિવસમાં એક હજારથી વધુ ગરીબોને ખાવાનું ખવડાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેની આ પ્રશંસનીય કામગીરીને યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરાઇ છે. આ માટે સંસ્થાએ તેનું સન્માન પણ કર્યું છે. તેને ૨૦૧૪માં 'સર્વ નીડી એનજીઓ'ની શરૂઆત કરી હતી. સંગઠનની શરૂઆત આ સંકલ્પ સાથે કરાઇ હતી કે કોઇ પણ વ્યક્તિ ભૂખ્યા પેટે ન સૂવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ