ગૌરવ / અંબાણીને પછાડી અદાણી બન્યા એશિયાના સૌથી મોટા ધનકુબેર, દુનિયાના અમીરોમાં જુઓ કયા નંબરે-કેટલી છે સંપત્તિ

gautam adani has become asia's richest person

ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે અને તેઓ એશિયાનાં સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. દુનિયાના ટોપ 10 અમીર લોકોમાં ગૌતમ અદાણી સામેલ થઇ ચુક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ