લાઇફસ્ટાઇલ / SRKની પત્નીએ મુકેશ અંબાણીના એન્ટિલિયામાં ડિઝાઇન કર્યુ બાર લાઉન્જ

gauri-khan-designs-bar-lounge-for-ambani-family-cliced-with-nita-ambani

બોલિવુડ કિંગ ખાન શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. તેની પોતાની ઇન્ટીરિયર ડિઝાઇનિંગની કંપની છે, જેના કલાયન્ટ મોટા-મોટા સેલેબ્સ છે. આ લિસ્ટમાં હવે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનું નામ પણ આવી ગયુ છે. ગૌરી ખાને અંબાણીના ઘર એન્ટીલિયાને ડિઝાઇન કર્યુ છે અને તેનો અનુભવ ખાસ રહ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ