બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ganesha was seated on a unique theme in Champaner, Excellent effort to prevent food spoilage

ચાંપાનેર / અનોખી થીમ પર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યાં, ખોરાકનો બગાડ અટકાવવાનો ઉત્તમ પ્રયાસ

ParthB

Last Updated: 10:57 AM, 16 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંપાનેર સ્થિત રાધિકા સોનીએ 'શિવલિંગ' બનાવવા માટે 1,008 બિસ્કિટ પેકેટનો ઉપયોગ કર્યો હતો

  • વિશ્વભરમાં દરરોજ લગભગ 1/3 ભાગનો ખોરાક બરબાદ થાય છે
  • શિવલિંગ બનાવવા માટે 1,008 બિસ્કિટ પેકેટનો ઉપયોગ કર્યો 
  • અન્નનો બગાડ અટકાવવા માટે આ થીમનું આયોજન 

અન્નનો બગાડ થતો અટકાવવા માટે અનોખી થીમનું આયોજન 

રાજયભરમાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે.આ વર્ષે પણ લોકોએ સરકારની ગાઈડલાઈન અને ખાસ પર્યાવરણની રક્ષા માટે ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિ સાથે ડેકોરેશન પણ કરી રહ્યાં છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ચાંપાનેર ખાતે ખોરાકના બગાડ અંગે જાગૃતિ ફેલવવા માટે ભગવાન ગણેશની મૂર્તિ અનોખું ડેકોરેશન કરવામાં આવ્યું છે.  

અનોખી થીમ અંતર્ગત 1008 બિસ્કીટના પેકેટ વડે શિવલિંગ બનાવાયું 

ચાંપનેરમાં  વિઘ્નહર્તા ગણપતિ બાપા મોરયા..મંગલ મુર્તિ મોરયા..ના જયઘોષ સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો. આ વર્ષે પણ લોકોએ સરકારની ગાઇડલાઇન અને ખાસ પર્યાવરણની રક્ષા માટે ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિ સાથે ઇકોફ્રેન્ડલી ડેકોરેશન પણ કરી રહ્યા છે. ત્યારે શહેરના ચાંપાનેર દરવાજા પાસે રાધિકા સોનીએ એક ગણેશ પંડાલને અનોખી રીતે એટલે કે, 1008 બિસ્કીટ પેકેટનો ઉપયોગ કરી ડેકોરેશન કરી અન્નનો બગાડ થતો અટકાવવામાં આવે તેવી થીમ તૈયાર કરવામાં આવી હતી. રાધિકા સોનીએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં લગભગ 1/3 ભાગનો ખોરાક બરબાદ થાય છે. જેથી તેનો બગાડ અટકાવવા માટે આ વર્ષે આ થીમનું આયોજન કરવામાં આવ્યું 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ