કોરોના / ગાંધીનગર મનપાને કોરોના ''ગ્રહણ'', મ્યુનિસિપલ કમિશનરનો રિપોર્ટ પોઝીટીવ

Gandhinagar Municipal Commissioner's Corona report positive, Manpa feels Corona's 'eclipse'

ગાંધીનગરના મ્યુનિ. કમિશ્નર ડો. રત્નકંવર ગઢવીચારનનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો હતો. જે બાદ માહિતી મળી હતી કે મનપા કમિશ્નરને તેમના નિવાસ સ્થાને જ હોમ આઈસોલેટ કરાયા છે . 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ