લોકસભા / ગુજરાતની 26 બેઠકો માટેની આખરી યાદી તૈયાર, દિલ્હી હાઇકમાન્ડને સોંપશે

gujarat 26 seat

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મિટીંગો બાદ આખરે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આ આખરી યાદી લઈને ભાજપનું શિર્ષ નેતૃત્વ દિલ્હી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ