કોરોના કવચ / ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, જાણો કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

gandhinagar children vaccination program start

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનેશન અભિયાનનો રાજ્યવ્યાપી કરાવ્યો પ્રારંભ. 9 મી સુધીમાં 35 લાખ બાળકોને વેક્સિન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ