સાવધાન / દેશનું દૂધ મારી નાંખશે: 1103 શહેરના દૂધ સૅમ્પલમાં ચોંકાવનારા આંકડા

FSSAI Drinking Milk Survey 7 per cent milk samples found unfit for consumption

જેમ પીળી ધાતૂ સોનુ નથી હોતી, તેમ દરેક સફેદ પ્રવાહી દૂધ નથી હોતું. ભારતમાં દૂધના નામ પર ગોરખધંધા કરનારાઓની કમી નથી. દૂધમાં પાણીની ભેળસેળ તો સામાન્ય છે, પરંતુ હવે આવા ધંધાર્થીઓ લોકોના જીવની ચિંતા કર્યા વિના એમાં કેમિકલ, મેડિસીન અને કીટનાશકોની ભેળસેળ કરતા નથી અટકતા. જો તમે બજારમાંથી કાચું અથવા પ્રોસેસ્ડ પેકેટ બંધ દૂધનું સેવન કરી રહ્યા છો, તો એમ માની લે જોકે તે પ્યોર નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ