આણંદ / બોરસદની યુનિયન બેંકના ATM માં જોવા મળ્યા ફૂડના કેરેટ, વીડિયો વાયરલ

આણંદના બોરસદની યુનિયન બેંકના ATMનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ATMમાં ફ્રૂટના કેરેટ જોવા મળી રહ્યાં છે. ફ્રૂટના વેપારીએ ATMમાં ફ્રૂટના કેરેટ ખડકી દીધા છે. ATMમાં ફ્રૂટના કેરેટને લઇ બેંકના ગ્રાહકોને મુશ્કેલીને મુશ્કેલી પડી રહી છે. તો આ ATMમાં ફ્રૂટના કેરેટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ