ફ્રોડ / જો જો છેતરાતા નહીં! સુરેન્દ્રનગર જિલ્લામાં વેપારી બની ગઠિયો ખેડૂતો પાસેથી લાખો પડાવી ગયો

fraud with farmer in surendranagar

સુરેન્દ્રનગર જીલ્લામાં ફરી વેપારીનો સ્વાગ રચી પોતે કાલા કપાસનો વેપારી હોવાની ઓળખ આપી ખેડુતોનો વિશ્વાસ કેળવી અને ખેડૂતોનો કપાસ સહિતના પાકોની ખરીદી કરી રૂપિયા 40.80 લાખની છેતરપીંડી કરી છેલ્લા દશ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પોલીસે પુછપરછ હાથ ધરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ