રાજકોટ / એકના 3 ગણા રૂપિયા મેળવવાની લાલચ આ લોકોને પડી ભારે, 'લગ્ન સહાય યોજના'ના નામે મોટી છેતરપિંડી

Fraud in the name of marriage assistance scheme in Rajkot

લગ્ન સહાય યોજના માં ભાગ લેનારા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું ખૂલ્યું, ફાઉન્ડેશનમાં નામ નોંધાવવા લોકો પાસેથી 1 લાખ આપવાનું કહી 25 હજાર રૂપિયા પડાવ્યા 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ