ગાંધીનગર / મફત સારવાર, મુસાફરી અને પેન્શનની પૂર્વ ધારાસભ્યોએ કરી માંગ, નહીંતર ધરણાની ચીમકી ઉચ્ચારી

Former MLAs demands gujarat government Gandhinagar

હવે પૂર્વ ધારાસભ્યો રાજ્ય સરકાર સામે પડ્યા છે. ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન કરશે. પડતર માગણીઓને લઈને બેઠક યોજવામાં આવી હતી. નિર્વાહ ભથ્થુ અને અન્ય સવલતો આપવા પૂર્વ ધારાસભ્યો માંગણી કરી રહ્યાં છે. આ મામલે 26 જાન્યુઆરી સુધીમાં યોગ્ય નિર્ણય લેવા સરકારને સમય આપ્યો છે. જો માંગણી નહીં સંતોષાય તો 27 જાન્યુઆરીથી ધરણા યોજવાની પૂર્વ ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ