ફરિયાદ / નશામાં પત્નીના માથે મારી કઢાઈ, ગાળાગાળી કરી: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સામે ગંભીર આરોપ

Former cricketer Vinod Kambli's wife made serious allegations

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલી પર તેની પત્નીએ ગંભીર આરોપો લગાવ્યા છે. વિનોદ કાંબલીની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે કાર્યવાહીની ખાતરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ