તમારા કામનું / રાત્રે સુતી વખતે તમને પણ છે પગ હલાવવાની આદત? આ વિટામિનની કમી હોઈ શકે છે કારણ

for restless legs syndrome vitamins deficiency can be reason know more

પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ન ખાવા પર વિટામિનની કમી થવા લાગે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા વિટામિનની કમીના કારણે તમે પગ હલાવવાની આદતને ઘણી હદ સુધી દૂર કરી શકો છો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ