તમારા કામનું / હવે WhatsAppમાં મળશે Do Not Disturb મોડ! આ રીતે કરો એક્ટિવેટ, જાણો શું છે ખાસિયત

for beta users whatsapp rolling out do not disturb features

વોટ્સએપમાં એક નવા ફીચરની એન્ટ્રી થઈ છે. તેનું નામ ડુ નોટ ડિસ્ટર્બ મોડ છે. આ ફીચરના આવવાથી યુઝર્સને ડુ નોટ ડિસ્ટર્બ સેટિંગના ઓન થવાથી મિસ થયેલા કોલને ઓળખવામાં સરળતા રહેશે. આવો જાણીએ તેના વિશે ડિટેલ્સમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ