બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / પ્રવાસ / follow these tips flight booking tips book cheap flight ticket

તમારા કામનું / સસ્તામાં કરો મુસાફરી! દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ રીતે બુક કરો ટિકિટ્સ, થશે ફાયદો

Arohi

Last Updated: 07:47 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ફ્લાઇટ ટિકિટ બુક કરી રહ્યાં હોવ ત્યારે વિકેન્ડના એક દિવસ પહેલા અને પછી ટિકિટ બુક ન કરવો.

  • વેકેશનમાં ફરવા જતી વખતે ધ્યાનમાં રાખો આ વાત
  • ટિકિટ બુક કરવા પર આ ટિપ્સ કરો ફોલો 
  • સસ્તામાં થઈ જશે ટિકિટ બુક 

આજકાલ લોકો મોટી સંખ્યામાં ફ્લાઇટમાં મુસાફરી કરવા લાગ્યા છે. પરંતુ કેટલીકવાર ટિકિટ એટલી મોંઘી હોય છે કે લોકો તેમના વેકેશનના પ્લાન કેન્સલ કરી દે છે. જો તમે પણ સસ્તી ફ્લાઈટ ટિકિટ મેળવવા ઈચ્છો છો તો અમે તમને તેના માટે સિમ્પલ સ્ટેપ્સ જણાવીએ. 

47 દિવસ પહેલા કરાવો ટિકિટ બુક 
તમને જણાવી દઈએ કે સર્વેમાં જાણવા મળ્યું છે કે યાત્રાથી 47 દિવસ એટલે કે 2થી 3 મહિના પહેલા ફ્લાઈટની બુકિંગ કરવા પર તમને ખૂબ જ સસ્તામાં ટિકિટ મળે છે. તેનાથી તમારે વધારે પૈસાની બચત થાય છે. જેમ જેમ યાત્રાની તારીખ નજીક આવે છે તેમ ટિકિટ મોંઘી થઈ જાય છે.  

મોર્નિંગ કે લેટ નાઈટ ફ્લાઈટ પડશે સસ્તી 
જો તમે મોડી રાત અને સવારની ફ્લાઈટ્સ બુક કરો છો, તો તમને સસ્તી ટિકિટ મળે છે. સાથે જ દિવસ દરમિયાન ફ્લાઇટનો રેટ વધતો જાય છે. 

શુક્રવારે અને સોમવારે ન કરાવો ટિકિટ બુક 
ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ફ્લાઇટ ટિકિટ બુક કરી રહ્યાં હોવ, ત્યારે વિકેન્ડના એક દિવસ પહેલા અને પછી ટિકિટ બુક ન કરવાનો પ્રયાસ કરો. વિક એન્ડ પર યાત્રા કરવા માટે લોકો શુક્રવાર અને સોમવારે સૌથી વધારે યાત્રા કરે છે. આવી સ્થિતિમાં પ્રયાસ કરો કે તમે વીક ડે પર યાત્રા કરો. 

ક્રેડિટ કાર્ડથી કરો પેમેન્ટ 
ઘણા બેન્ક આજકાલ ફ્લાઈટ બુકિંગ માટે ઘણા પ્રકારની ઓફર્સ આપી રહી છે. જો તમે વધારે કેશબેક અથવા ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માંગો છો તો બેન્કના ઓફર્સનું ધ્યાન રાખતા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો. 

ઓફ પીકમાં કરો ટ્રાવેલ 
પ્રયત્ન કરો કે તમે ઓફ પીકમાં ટ્રાવેલ કરો. તહેવારની સીઝનમાં ફ્લાઈટ બુકિંગ પર તમને વધારે પૈસા આપવા પડી શકે છે. એવામાં તમે ઓફ સીઝનમાં ફ્લાઈટથી યાત્રા કરો. 

નોન-રિફંડેબલ બુકિંગ 
આ સાથે જ તમે નોન-રિફંડેબલ ટિકિટ બુક કરો. તેની સાથે જ એવું પણ જોવા મળે છે કે વન વે ટ્રિપથી રાઉન્ડ ટ્રિપ ટિકિટ બુકિંગ ખૂબ જ સસ્તી હોય છે. અલગ અલગ ટિકિટ બુકિંગ કરવાની તુલનામાં રાઉન્ડ ટ્રિપમાં બુકિંગ કરવા પર આ તમને ખૂબ જ સસ્તુ પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ