બેસ્ટ ટિપ્સ / હાથના નખ પીળા અને ખરાબ થઈ ગયા હોય તો માત્ર આ 3 કામ કરી લો, એકદમ ચોખ્ખા થઈ જશે નખ

follow these homemade tips for beautiful and white nails

ચહેરાની સાથે આપણાં હાથના નખનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. શરીરમાં પોષક તત્વોની કમી, નખ ચાવવાની આદત, ખરાબ નેલ પોલિશ લગાવવાને કારણે નખ ખરાબ અને પીળા થવા લાગે છે. એવામાં જો તમારી પાસે પાર્લર જઈને મેનિક્યોર કરાવવાના પૈસા નથી તો ઘરે જ તમારા નખની બેસ્ટ માવજત કરી શકો છો. નખની હાઈજીનનું ધ્યાન રાખવાની સાથે અહીં જણાલેવી ટિપ્સ અજમાવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ