રાફેલ / વાયુસેનાની તાકાતમાં વધારોઃ સર્વધર્મ પૂજા સાથે 'રાફેલ'નો સમાવેશ, રાજનાથસિંહ અને ફ્રાંસના રક્ષામંત્રી હાજર

Five Rafale fighter jets to be inducted into IAF at Ambala airbase

લડાકૂ વિમાન રાફેલ આજે ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે સામેલ થયું છે. અંબાલા એરબેઝ પર  ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને ફ્રાંસના રક્ષામંત્રીની હાજરીમાં સર્વધર્મ પૂજા સાથે રાફેલનો વાયુસેનામાં સમાવેશ કરાયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ