બિહાર / રાત્રે જમીને સૂતા અને સવાર પડતા જ એક જ પરિવારના 4 બાળકો સહિત 5 લોકો જીવતા સળગ્યા

five people burnt salam colony kishanganj bihar

બિહારના કિશનગંજ જિલ્લામાં સલામ કૉલોનીના એક ઘરમાં સોમવાર બપોરે એક રસોઈ ગેસ સિલિન્ડર ફાટી ગયો. આ દુર્ઘટનામાં આગ લાગવાના કારણે એક જ પરિવારના 5 લોકો જીવતા સળગી ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ